________________
૩૦૮
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સાહ
મહિમા જંગ માટા, રાહિણી તપના જાણું, સૌભાગ્ય સા તે, પામે ચતુર સુજાણ; નિત નિત ઘર ઓચ્છવ, નિત્ય નવલા શણુગાર, જિનશાસન દેવી, લિિવજય જયકાર.
( ૧૭ ) પચમીની સ્તુતિ,
( ઊઠી સવેરા સામાયિક લીધું—એ દેશી. ) ૫'ચમી ગતિ આપે તપ ૫'ચમી, પંચ આવરણની હાણુ, વિજન ભાવ ધરી આરાધા, ઇમ ભાખે જિનભાણજી; સતિ અતિ નિરમલ મહિમા સાગર, જગવલ્લભ રહે પ્રાજી, સૌભાગ્ય પંચમીએ હાય સેાભાગી, સકલ ગુણે કરી શૂરાજી. ૧ અતીત અનાગત.ને વર્તમાન, શાશ્વત જિન તે કહીયેજી, વિહરમાન તીર્થંકર વીસે, આણા નિત શિર વહીચેજી; સ્વર્ગ મૃત્યુ પાતાલમાંહી જે, જિનવર બિંબ તે વાંદુ જી, પાંચમ નાણુતણે મહિમાયે, અનિશ અતિ આણુજી. ૨ આગમ શ્રી અરિહંતે ભાખ્યા, શ્રી ગણધર હિત આણીજી, પંચમ નાણુ લહેવાને કારણ, આગમ ગુણમણિખાણીજી; પાંચમી તિથિ તો તપ માને, પસઠ માસ ઉજમીયેજી, કારતક સુદી પંચમીને દિવસે, કરતાં ખડું સુખ લહીયેજી ૩ શાસન પંચમી તપ રખવાલી, ભગવતી ગુણવતી માઇજી, કોડીનાર તણી એ બ્રાહ્મણી, તપ ખલે થઈ અખાઇજી; શ્રી જિન નેમ રાજુલ નવરંગે, ચંગી પ્રીતિ તુમારીજી, દયાકુશલ હે દોલત દાતા, પૂરી આશ અમારીજી, ૪