________________
૨૯૦
શ્રી જેન્દ્ર સ્તવનાદિ કાવ્ય છે.
૫
જાત્રા નવાણું કીજીયે, જિન ઉત્તમ પદ તેહ રૂપ મનહર પામીયે, શિવ લમી ગુણગેહ.
(૧૧) શ્રી પંચતીર્થ ચેત્યવંદન સુખદાઈ શ્રી આદિ નિણંદ, અષ્ટાપદ વંદે, ચંપાપુરી શ્રી વાસુપૂજય, મુખ પૂનમ ચદે. ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતરૂં કંદે; સમેતશિખર શ્રી પાર્શ્વનાથ, પૂછ મન આણું દે. અપાપાનયરી વીરજી, કલ્યાણક શુભ ઠામ; રૂપવિજય કહે સાહિબ, પાંચે આતમરામ.
૧ ,
શ્રી સિદ્ધચક ચૈત્યવંદન. આદિ જિનવર આરિજિનવર,આદિઅવતાર પુરૂષોત્તમત્રિભુવનપતિ, સકલસિદ્ધિ નવનિધિહોય,મધ્યભાગેસિદ્ધચકનેધરીય જે પૂજે સદાય;
તે લહે શિવસુખ સંપદા, ભાંજી ભવભય ભૂરિ;
નિત્ય નમો તે નાથને, પ્રહ ઉગમતે સૂર. ૧ સિદ્ધ સુખકર સિદ્ધ સુખકર, સયલ સંસાર પૂરવ દિશની પાંખડી; ધરી જે સિદ્ધચક્ર ધ્યાવે તે પામે સુખ શાશ્વત જન્મ જરા દુ:ખ ઘરે જાવે;
કેડી કલ્યાણ સહેજે કરે, આપે ભવનો છે,
અશરીરી તે અહાનિશે, સિદ્ધ ના ગુણગેહ. ૨ અષ્ટલ દલ શુભ અષ્ટલ દલ શુભ, કમલ કારીય મધ્ય ભાગે અરિહંતજી, સિદ્ધાદિક પદ ચાર ચિહું દિશે, જ્ઞાનાદિક પદ ચારવલી ધરે તેવિદિશે.
ફરતાં શાસન દેવનાં, નામ લખી નરનાર, ત્રિવિધ પૂજે એહને, જિમ પામે જયકાર. ૩.