________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૨૫ દીવાલીનાં સ્તવને ૩
(૧) : (મેં કી નહિ તુમ બિન ઓરશું રાગ –એ દેશી.) સકલ સુરાસુર સેવિત સાહિબ, અહનિશ વીર નિણંદ, સુરકાંતા શચી નાટક પેખત, પણ નહિ હર્ષ આણંદ હા જિનવર! તું મુજ પ્રાણ આધાર, જગજનને હિતકાર. હા, ૧ - દાનવીર તપ વીર જિનેશ્વર, કરમરિપુત વીર; તે કારણે અભિધાન તુમારૂં, યુદ્ધવીર ગંભીર. હ૦ ૨ તું સિદ્ધારથ સિદ્ધારથસુત, નહિ સુત માત અબીહ; હરિલંછન ગતલંછન સાહિબ, ચઉમુહ ધર્મ નિરીહ. હા. ૩ સંઘ ચતુર્વિધ સ્થાપના કીધી, ચઉગઈ પંથ વિહાય; પંચમ નાણે પંચમ ગતિએ, વીર જિણુંદ સધાય. હ૦ ૪ સોલ પર પ્રભુ દેશન વરસી, ફરસી વિભુ ગુણઠાણું બંધન છેદન ગતિ પરીણામે, ચરમ સમય નિરવાણ હે. ૫ સ્વાતિ નક્ષત્ર શિવપદ પામ્યા, દીવાલી દિન તેહ; વીર ! વીર! ગૌતમ વીતરાગી, યુટ બંધન નેહ. હોટ ૬ ખીમાગર જશ શુભ સુખ લહીએ, વીર કહે વીરધ્યાન, કરતાં સુરસુખ સૌખ્ય મહદય, લીલા લહેર વિતાન. હે. ૭
(રાજ પધારે મેરે મંદિર–એ દેશી) મારે દીવાળી થઈ આજ, જિનમુખ દીઠાથી,. આનાદિ વિભાવ તિમિર રયણમા, પ્રભુદર્શન આધાર રે, સમ્યગ્દર્શન દીપક પ્રગટ્યો, જ્ઞાનજાતિ વિસ્તાર રે. જિન-૧
૧૫