________________
વિસામ બીજો પ્રીજી સ્તવન સમઢ
રાપ
પઢે ગુણે જે સાંભલે, મા॰ તસ ઘર નવનિધિ થાય; સુ ઋદ્ધિવૃદ્ધિ સુખસંપદા, મા॰ પામે પુન્ય પસાય. સુ
: કેશ. :
C ઇમ સાસય જિનવર સયલ સુખકર, સથુણ્યા ત્રિભુવન ધણી, ભવ મેહવારણુ સુખકારણુ, ૧ વંછિત પૂરણ સુરમણિ; તપગચ્છનાયક સુખદાયક, વિજયપ્રભસૂરિ દિનમણિ, કવિ દેવવિમલ વિનેય માણેક-વિમલ સુખ સંપત ઘણી. ૧ શ્રી પંચ પરમેષ્ઠિ સ્તવના, ૨ (૧) ( યાત્રા નવાણું કરીએ વિમલગિરિ—એ દેશી. ) અરિહંતા અરિહંતા પ્રણમું, અરિઢતા અરિહંતા; તુમે સિદ્ધ ભજો ભગવંતા. પ્રણમું॰ ૧ સમવસરણમાં નાથ સાહતા, ચમુખ ધર્મ કહેતા. પ્રણમું ૨ અજરામર અવિનાશી હુંતા, જ્યાત શું જ્યાત મિલ તા. પ્રણમું॰ ૩ આચારજ પ્રભુ બહુ ગુણવતા, દ્વાદશ અંગ ભણુતા. પ્રભુનું ૪ પત્થર સરીખા શિષ્યને પાઠક, આપ સમાન કરતા. પ્રણમું ૫ સાધુ સાથે પથ મુગતિને, વ્રતના ભાર વર્ષ તા. પ્રભુનું ૬ માણેક મુનિ નિત પાંચ પરમેષ્ટિ, હૃદયે ધ્યાન ધરતા. પ્રભુનું ૭
સ્વસ્તિ શ્રી સુખ સિદ્ધચક્ર સુખ સુખ
( ૨ )
: દુહા :
સંપદા, આતમ ઋદ્ધિ વિનેાદ;
સિદ્ધતા,
સિદ્ધતા, આપે પરમ પ્રમાદ