________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૨૧૩
સનતકુમાર બાર લાખ કહ્યાં, દેરાં અતિ ઉત્તગ; લલના : એકવીશ કેડી સાઠ લાખ વળી, બિંબ નમું મનરંગ. લલનાઉ.. ૩ ચોથે આઠ લાખ દેહાં, પ્રતિમા ચઉદશ કેડ, લલના; લાખ ચાલીસ જસ ઉપરે, વંદીએ સુવિહાણ લલના ઉદ્ઘ૦ ૪ બ્રહ્મદેવ લેક પાંચમે, દેહરાં તે ચાર લાખ લલના; સાત કેડી વીસ લાખ નમે, શ્રી જિનવરની ભાખ લલના ઉદ્ઘ. ૫ છઠું સુર લેકે સુણે, દેહરાં સહસ પચાસ લલના; લાખ નેવું બિંબ વંદીયે આણું અધિક ઉલ્લાસ. લલના.ઉર્ધ્વ૬ સપ્તમ મહાશુકે હવે, ચિત્ય સહસ ચાલીસ; લલના; બહોંતર લાખ બિંબ તિહાં કહ્યાં, વંદીજે નિશ દિશ. લલના ઉદ્ઘ૦ ૭ સહસાર આઠમે સાંભલો, દેહરા છ હજાર; લલના; દશ લાખ એંસી સહસ વલી, વંદો ભાવ અપાર. લલના.ઉર્ધ્વ, ૮ નવમે દશમે દેવલેકે, ચારસેં દેહરાં જાણ; લલના; બહેતર સહસ પ્રતિમા તિડાં,પ્રમાણે નિત સુવિહાણ.લલના.ઉર્ધ્વ, ૯ આરણ અય્યત ત્રણસેં, દેહરાં શ્રી જિનરાય; લલના ચેપન સહસ જિનેરૂ, વંદે સુરપતિ રાય. લલના ઉદ્ઘ૦૧૦ પ્રવેયકે પહેલે ત્રિકે, દેહરાં એકસો અગ્યાર; લલના; તેર સહસ ત્રણસેં વલી, વીસ અધિક જુહાર. લલના ઉદ્ઘ૦૧૧ મધ્યમ વયકત્રિકે, દેહરાં એકસો સાત; લલના; બાર સહસ અડસય ચાલીસ, વંદો જિન સુપ્રભાત. લલના.ઉદ્ઘ૦૧૨ ઉપરલે શૈવેયકત્રકે, દેહરાં સે સુખકાર; લલના; બાર સહસં બિંબ તિહાં કહ્યાં, દીઠે શિવસુખકાર. લલના.ઉદ્ઘ૦૧૩ પંચ વિમાને અનુત્તરે, દેહરા પંચ પ્રધાન, લલના છ બિબ તિહાં ભલાં ભવિયણ ધરે નિત ધ્યાન, લલના ઉદ્ઘ૧૪