________________
વિભાગ ખીજ–પ્રકીણુ સ્તવન સંગ્રહ
: ઢાલ-ચાથી :
( સિદ્ધગિરિ ધ્યાવેા વિકા—એ દેશી. )
૧૯૫
લાલન તેડુ સહાયા;
અગ્નિભૂતિ દ્વિજ દશમે આયે, મંદરપુરમાં તે સુડાયા, છપ્પન લાખ પૂરવાયુ ધરા, અંતે ત્રિઢડીયા થઇને તે મરતા, લાલન થઈને તે મરતા. ૧-૩ર અગીઆરમે ભવે સનતકુમાર, ખારમે શ્વેતાંબી થયા અવતાર, લાલન થયા અવતાર; ભારદ્રાજ દ્વિજ અંતે ત્રિદંડી, ચુમાલીશ લાખ પૂર્વીયુ મંડી, તેરમે ભવ થયા માહેદ્રદેવ, ચૌદમે થાવર બ્રાહ્મણૂ હેવ, લાલન બ્રાહ્મણુ હેવ; ચાત્રીશ લાખ પૂવાયુ પાળી,
લાલન પૂર્વીયુ મંડી, ૨-૩૩
ત્રિૠડીયેા થઇ કાયાને ગાળી, લાલન કાયાને ગાળી. ૩-૩૪ પંદરમે વે પાંચમે સ્વરગે,
તિહાંથી ચવી ભમીયા ભવ વગે, લાલન ભમીયા ભવ વગે; સોળમે સવ વિશ્વભૂતિનામે,
ક્ષત્રિય સુત ઉપના તે સકાસે, લાલન ઉપના તે સકામે. ૪-૩૬ વિશાખાભૂતિ ધારણીના જાયા,
સંભૂતિ સાધુએ તેડુ વદાયા, લાલન તેહ વદાયા; સહસ વરસ જિણે ચરણુ આરાધી,
તપસી થયા અતિ વિરમીઉપાધિ, લાલન વિરમી ઉપાધી. ૫-૩૬ એક દિન મથુરામાં ગોચરી ચાલ્યા,
વર જાત્રાયે જાતાં ભાઇએ ભાલ્યા, લાલન ભાઇએ ભાથે; એહવે એક ગાયે તસ માર્યો,
ભૂમિ પડયા અતિ ક્રોધ વધાર્યા, લાલન ક્રોધ વધાર્યા. ૬-૩૭