________________
૧૯ર.
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ,
: ઢાલ–બીજી :
(સંભવ જિનવર વિનતિ—એ દેશી.) એક દિન ગ્રીષમકાળમાં, વિચરંત સ્વામી સાથે વસતો ગુરૂકુલ વાસમાં, ગાતે જિન ગુણ ગાથરે.
- ત્રીજો ભવ ભવિ સાંભળો. ૧-૯ તપ તપતે અતિ આકરો, મેલે મલીન છે દેહ શ્રમણપણું દુષ્કર ઘણું. જળવાયે નહિ તેહરે. ત્રીજે ૨-૧૦ ઘર જાવું જુગતું નહિ, ઈમ ધારીને વિરે; વેષ ન ત્રિદંડિને, ચંદને દેહ તે ચરે. ત્રીજે ૩-૧૧ કર કમલે હું દંડને, ભગવું કપડું કરવું રે, પાયે પનહી પરણે, માથે છત્રને ધરવું. ત્રીજે ૪-૧૨ પરિમિત જલશું સ્નાનયે, મુંડ જટા જૂટ ધારું; રાખું જઈ સુવર્ણની, પ્રાણી ભૂલ ન મારું રે. ત્રીજે ૫-૧૩ વેશ કરીને કુલિંગિને, ધર્મ કહે વલી સાચે રે; વાણ ગુણે પડિહ, હવે હીરે જા રે ત્રીજે ૬-૧૪ જાણી દીક્ષા ગ્યને, આણી મુનિને આપે રે; જણ જણ આગળ રાગથી, સાધુતણું ગુણ થાપ રે. ત્રીજે ૭-૧૫ આદિ જિણુંદ મેસર્યા, સાકેત નગર ઉદ્યાને રે; ભરતજી વંદન સંચર્યો, વાંદે હરષ અમાને રે. ત્રીજે ૮-૧૬ ભરત ભણે એ પરષદે, કેઈ અ છે તેમ સરખે રે, સ્વામી કહેસુણરાજીયા, તુમસુત મરિચિએ પરરે. ત્રીજે. ૯-૧૭ વાસુદેવ પહેલો હશે, ચકવતી મૂકાયે રે, તીર્થ પતિ ચોવીશ, નામે વીર કહાયે રે ત્રીજો ૧૦-૧૮