________________
૧૮૯
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંહિ.
ભવિ વનજ સુહાણી, પંચત્રિશદ ગુણાણું, અરથ સહ વખાણ, અગ્રત: વક્ષમાણી. ૧
: ઢાલ-ત્રીજી : (સીમંધર તુજ મિલને દીલમેં રઢ લગી તારૂ–એ દેશી.) ગુણ ગણ અંગ વેખી, વીર શાંત રાગ રૂચિ દેખી રે,
ચિત્તડો હલ રહ્યો અરિહાજી સત કરોન્નત દેહા, ક્ષીરાવ ભવિ રસ ગેહા રે. ચિત્તડો. ૧ અલગ ભવસુખ કંદી, ગોતમ ગુરૂ અમૃતાનંદી રે, ચિત્તડો. પણુતીસ ગુણયુત વાણી, કહું વિવરી વીર કહાણી રે; ચિત્તો અર્ધમાગધી ભાખી, સંસ્કારવત્વ તે દાખી રે. ચિત્તડા. ૨ ઇંદ્રાદિક ઉંચ ભાગે, હેઈ વાણું ઔદત્ય સુરાગે રે, ચિત્ર શબ્દ કઠોર રહિતા, તે કહી ઉપચારપરીતા છે. ચિ૦ ૩ ગાજે ક્યું પડદાઈ, સહ તે નિનાદ વિધાઈ રે, ચિત્ર સુગમ શબ્દ સહિતા, વાણી દક્ષિણ ઉપનતા રે. ચિત્ર રાગત્વ તે કેશિક, માલવાદિ રાગ દેશિક રે; ચિત્ર ગૌરવ અર્થ સહિતા, ગિર તે મહાઅર્થ પ્રતીતા રે. ચિત્ર પૂર્વાપરાર્થ અબાધી, વાણી અવ્યાહત સાધી રે, ચિત્ર મારગી સર્વ જે સત્વ, સમ્મત અર્થે શિષ્ટત્વ રે. ચિત્ર અથવા શિષ્ટ તે ભાખી, હોઈ વક્તાને નિરદોષી રે, ચિ પ્રાગૂ સંશય દૂષણ ટાળે, તે અસંશય નામ ઉદારે રે. ચિ. ૭ પર દૂષણ નિવારી, નિરાકૃતાન્યોત્તર પ્યારી રે; ચિત્ર તે હૃદયંગમતાઈ, સવિ શ્રોતા ચિત્ત મુદ દાઈ રે. ચિ. ૮ અન્ય અર્થ સાપેક્ષા, પૂર્વાપર મિથ સાકક્ષો રે, ચિત્ર પ્રસ્તાચિત જિન પ્યારે, દ્રવ્ય ક્ષેત્રાદિક અનુસારે રે. ચિ૦ ૯