________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. સિદ્ધારથ નૃપ કંતયા, સુટ ત્રિશલા ગર્લોત્પન્ન રે; શુક સ્વપ્ન ચતુર્દશ સા તદા, સુ ધર હરિ દીઠ વદ રે. શુ ૩ અંગ સ્વપ્ન સ્વર ભૂમિ, સુઇ વ્યંજન લક્ષણ જાણ રે, ગુરુ ઉત્પાત અંતરીક્ષ તે, સુ ગ્રહ ઉદયાસ્ત વિનાણ રે. શુ ૪ એ અષ્ટાંગ નિમિત્તિયા, સુ કહે ચકી જિનદેવ રે, ગુ. ઘસ મધુ સિત તેરશે, સુત્ર જનમ્યા અરિહા દેવ રે. શુ. ૫ ઘમ્માદિક સાતે ભુવિ, સુઇ અનુકમે તામ ઉદ્યોત રે શુ. રવિ શશી તિમ આભ ગ્રહ્યા, સુઇ ગ્રહ રિખ તારક તિરે. શુ૬ જન્મ ને દીક્ષા લેવલે, સુઇ ત્રિણ કલ્યાણકે હાય રે, શુ ચકવીસ જિનવર ચરિતમાં, સુવ પ્રગટાક્ષર એ જેય રે. શુ૦ ૭ છપ્પન દિગકુમરી મલી, સુવિભુ સૂતિ ગેહ વ્યધાયરે શુ શુભ હેકર્ષ તાદા, સુ આવી ઠવે જિનમાય રે. શુ. ૮ અષ્ટવરગ વજી મલી, સુઇ ત્રિદશાદ્રિ પયંત રે; ગુરુ વર્ધમાન નામે હુઆ, સુવ વત્ર વિધુ સિત દંત રે. શુ૯
: મહઠી-છંદ. : જિનરાજ નમીજે સૌખ્ય વરીએ, જસ મુખ સુવિશદ ચંદ, હરિરાજ કટીવ કટી તટિ લંક, અંક હરિ હરિ વૃદ, નત વન્ન હરિ હરિ તેજસિ તલ, હરિ તીસ શરદ સુખકંદ, લોકાંતિક આવે વીર વધાવે, જય જય ત્રિશલાનંદ. ૧
: ઢાલ--બીજી : (સ્થૂલિભદ્ર કહે સુણ બાલા રે–એ દેશી) લકાંતિક વયણ રસાલાં રે, સુણી જ્ઞાત્રિકે સમયાલાં રે, દેઈ વષીદાન દયાલા રે, કોડિ અડ્યાસી ત્રિસાલા રે. ૧