________________
વિભાગ બી જે-પ્રકીર્ણ સ્તવન પ્રd
લહી અદ્ધિ સૂરીયાભ સરખી, સબલ શક્તિ તણું ધણી, સત્તર ભેદે કરે પૂજ, રાયપાસે માંહી સુણી; મોક્ષ સુખ હિત ખેમકારિણું, સબલ પરભવ કાજને, કર જોડી મસ્તકે કહે નમુઠુણું, વંદે જઈ જિનરાજને. ૨૦-૨૮
શ્રી વીરની રે, મધુરવાણી દેશના સુણે, કરજેડી રે, સેવા કરતે ઈમ ભણે; હું સૂર્યાભરે, સમકિતી કે મિશ્યામતિ,
આરાધક રે, કે હું કહીને જગપતિ. ૨૧-૨૯ જગપતિ બેલે સુણ સૂરીયાભ, મિથ્યામતિ તુજને નહિ, સમકિતધારી તું આરાધક, મારી આજ્ઞા છે સહી તિહાં અતિહી હરખી માગી અનુમતિ, કરે નાટક ભક્તિથી, જૂઓ વિજય દેવે કરી પૂજા, જીવાભિગમ સૂત્તથી. ૨૨-૩૦
છએ આવશ્યક રે, સાધુ શ્રાવકને જાણીયે, તિહાં સૂત્રોરે, ગણધર કીધાં વખાણયે; અરિહંત ચેઈએરે, સવ્વલેએ અરિહંત વાંદતા,
ફલ માગે છે, જે હુએ પ્રતિમા પૂજતાં. ૨૩-૩૧ પૂજી પ્રતિમા જિનભવનમાં, શ્રાવકજન હુએ રીઝતા, ગીત ગાયે કરે નાટક, સ્વામિના ગુણ ભાવતા; નંદિસૂત્રે એહ અક્ષર, સંઘ જિહાં વખાણીયે, એ સાચી હુંડી સૂત્ર કેરી, અર્થ પરંપર જાણીયે. ૨૪-૩૨
અનુગદ્વારે ૨, પરંપરા જિનવર કહી, પરંપરા વિણ, જ્ઞાન દર્શન ચારિત્ર નહિ, પરંપરાએ રે, યતિધર્મ ગૃહીધર્મ પાલીયે, ભવિકજના રે, કુમતિ કદાગ્રહ ટાલીયે. ૨૫-૩૩