________________
-
-
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ. (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
(રાગ-ગેડી) અબ મોહે આપણે પદ દીજે, કરૂણાસાગર કરુણા કરકે, નિજ ભગતનકી અરજ સુણજે. અ. ૧ તુમ હો નાથ અનાથકે પહર, અપણે ભવથું તારી જે. તુમ સાહિબ હું ફિરૂં ઉદાસી, પ્રભુકી પ્રભુતા કયા કીજે. અને ૨ તુમ હે ચતુર ચતુરગતિકકે દુ:ખ, મેટ અબ સેવકહિતકીજે; કહેજનહર્ષ સંભવજિનનાયક,દાસનિવાછજગત જસલી જે અ૦૩ (૪) શ્રી અભિનંદન જિન સ્તવન.
(રાગ-નદ) મેરો પ્રભુ! સેવકકું સુખકારી, જાકે દરશને વાંછિત લહીયે, સે કેસે દીજે વારી. મે ૧ હદયે ધરીયે સેવા કરીયે, પરિહરી . માયા મતવારી; તું ભવદુઃખ સાયરથી તારે, પરમાતમ આતમ ઉપકારી મે, ૨ એસો પ્રભુ તજી ઓર ભજે છે, કાચ ભજે સેહી મણિ હારી; અભિનંદનજિનહર્ષચરણ ગ્રહી, ખરી કરી મનસેં એક્તારી. મે. ૩ . (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન.
(રાગ–કેદારો) જીઉરે પ્રભુચરને ચિત્ત લાય, . સુમતિ ચિત્ત ધરી સુમતિ જિનકો, ભજન કરી દુઃખ જાય. જી૧ મેહમાયાકી મહા જાલમે, કયું રહ્યો તે મુંઝાય; અંતે જમ જબ આઈ પકરે, કાહું એ ન રહાય. જી૨