________________
૬૩. આ અંકવાળા લેકે જન્મથી જ મિશનરી' હવભાવના અને સુધારક હોય છે. તેમનું સ્વાસ્થ સારુ હોય છે. તેઓ દુનિયના ભલા માટે કામ કરનારા હોય છે. તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ ઊડાઉ, નિરુપયેગી, આળસુ અને ઢસરડો કરનારા ન બની જાય. આ અંક શાક અંશે શુભ મનાય છે.
૭૨. આ અંક દયા તથા દેવદૂતને ઘાતક છે.