________________
૮. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ
૯. જ્હાન મિલ્ટન
૧૦. ઉમર ખૈયામ
૧૧. શ્રી ગાલવલકર ૧૨, સંગીતકાર નૌશાદ
૧૩. હિન્દી લેખક કાકા હાથરસી ૧૪. અભિનેત્રી નિમ્મી
૧૮મી ફેબ્રુઆરી ૯મી‘ડિસેમ્બર ૧૮મી મે
૧૮મી ફેબ્રુઆરી
૨૭મી ડિસેમ્બર
૧૮મી સપ્ટેમ્બર ૧૮મી ફેબ્રુઆરી
અ'ક હુના મિશ્ર અકે હું અષ્ટકા
૧૮. આ અ ંકનું' પ્રતીક ચિત્ર નીચે પ્રમાણે છે. ચંદ્ર તેનાં કિરણા દ્વારા લેાહીનાં બિંદુઓના વરસાદ વરસાવે છે. આ લાહીનાં બિંદુઓને નીચે ઊભેલાં એક વરુ અને એક કૂતરા તેમના પહેાળા કરેલા મુખમાં ઝીલે છે, અને તેમનાથી સહેજ દૂર ઊભેલા એક કરચલા તેમની સાથે જોડાવા માટે વેગથી દોડતા આવતા હાય તેમ જણાય છે.
આ પ્રતિક ચિત્રનું અર્થઘટન કરવાનું કામ ઘણું જ અઘરુ છે. આ અંક માનવીની આધ્યાત્મિક શક્તિના દુન્યવી સુખ સમૃદ્ધિ અને પાવિક બળથી થતા નામ સૂચવે છે. આ કવાળા લેાકેા કૌટુમ્બિક, સામાજિક અને અન્ય પ્રકારના કડવાશભર્યાં ઝગડાએ, ક્રાન્તિ, સઘર્ષ, વિપ્લવ અને યુદ્ધ સાથે સંકળાયેલા હાય છે, તેમને કેટલીક વખત યુદ્ધ દ્વારા ધન તથા સારુ સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. તેમને બીજાએ તરફથી છેતરપિડી ગીફટકા અને વિશ્વાસઘાતના ભય રહે છે. આ અ’ક કુદરતી માફા જેવી કે આગ, વાવાઝોડુ', ' અઝાવાત, દરિયાઈ “તાફાન અને