________________
અંકેની શોધ ઈ. પૂર્વે ૩૫૦૦ ની આસપાસ કરી. આ મત પ્રમાણે તે અંક ૫૫૦૦ વર્ષ જેટલો જૂના ગણાય. હિન્દુઓ પણ અંકોના જ્ઞાનમાં પાછળ ન હતા. તેઓ યજ્ઞયાગાદિ માટેની વેદીની રચના માટે અંકે ઉપગ કરતા હતાં. એટલે અંકોને અને અંકશાસ્ત્રને પિરામિડો અને વેદોથી પણ પ્રાચીન ગણીએ તો તેમાં કંઈ ખોટું નથી. પ્રોફેસર મેકસ મૂલરના કથન મુજબ આરએ એ કાના ઉપયોગની શરૂઆત કરી, પણ બીજા એક પ્રચલિત મત અનુસાર એમ કહેવાય છે કે આરબો હિન્દુઓ પાસેથી અંકોને ઉપયોગ શીખ્યા. તેથી અંકેનું મૂળ સ્થાન ભારત ગણી શકાય. પણ ખરેખર તો અંકે પ્રથમ કોણે શોધ્યા તે નકકી કરવું અશકય છે. મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસ અંકોના નિષ્ણાત મનાતો હતો. તેનો જીવનકાળ ઈ. સ. પૂર્વે પદ થી પ૦૦ સુધીનો મનાય છે. તેણે અંકેના જ્ઞાનના અભ્યાસ અને પ્રચાર માટે ઈજિપ્ત અને ભારતમાં ઘણે સમય ગાળ્યો હતો. પણ તેના અંકો વિશેના વિચારો અતિશય જટિલ અને ગૂંચવણ ભરેલા હતાં. પાયથાગોરસે ભૂમિતિની પણ શોધ કરી હતી. લગભગ ૨૦૦ વર્ષ પછી પ્લેટોએ પાયથાગોરસની ભૂમિતિને તત્વજ્ઞાનનું રૂપ હતું. આમ પ્લેટો અને પાયથાગોરસ બંને આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે અંકને સારી રીતે સમજતા હતા. તેમના મત મુજબ “Number is the ruler of foms and ideas and is the cause of Gods and demons." અંક એ વિચારે અને આકારો ઉપર અમલ કરનાર અને દે તથા દાનના કારણરૂપ છે.”
તમે કદીય વિચાર કર્યો છે કે આંકડાઓ ન હતા તે