________________
૬૭
સફળતા પ્રાપ્ત કરી શકે છે. પાણીમાં કામ કરવા માટે 'આ અંક સલામત મનાય છે. તે સારા તરવૈયા કાય છે. તેઓ ગૂઢ વિદ્યાના નિષ્ણાત, સારા અ'તજ્ઞાનવાળા, ભવિષ્યદ્રષ્ટા, કુદરતપ્રેમી અને મેલી વિદ્યા સામે રક્ષણ કરનારા હાય છે. ભાવિ મનાવાના સબધમાં આ અક સાનુકૂળ મનાય છે.
બીજા એક મત પ્રમાણે આ અંક સુસાફરી, આધ્યાત્મિકતા અને પ્રેમપરિણયમાં મુશ્કેલીએ તથા ભગાણુ સૂચવે છે. તેમણે અકસ્માત અને હાનિકારક પીણુાં તથા દવાઓથી બચવાની અને દૂર રહેવાની જ છે
૩૪. આ અંક ગૂઢ અને રહસ્યમય વસ્તુઓ સાથે સ'કળાયેલા છે. આ અંક અતઃપ્રેરણા અને ગૂઢ જ્ઞાનને અ'કુશમાં રાખે છે આ અક રૂઢાચાર અને રૂઢિબદ્ધતાને દ્યોતક છે. અને તેથી આ લાકા વધારે પડતુ કે આગળ પડતુ' પગલુ ભાગ્યે જ ભરે છે, આ અંક સારી એવી ધાર્મિક અને આધ્યાત્મિક લાગણી ધરાવે છે ખીજા એક મત પ્રમાણે આ અંક શાંતિ, સુખ, હસમુખા સ્વભાવ, ધીમી પશુ સ્થિર પ્રગતિ, ઉદ્યોગ ધધામાંથી સારા નફા અને સ'ગીતપ્રેમ સૂચવે છે. વૃદ્ધો માટે આ અંક ભાગ્યશાળી ગણાય છે.
૪૩. આ અંક ક્રાન્તિ, વિપ્લવ, સઘર્ષી, લડાઈ, નિષ્ફળતા, અવરાધા અને રુકાવટાના દ્યોતક છે, અને તેથી તે લશ્કરી પ્રવૃત્તિઓ સાથે સકળાયેલા છે. આ અંક ભાવિ અનાવા માટે અશુક્ર મનાય છે, કારણ કે તેનું પ્રતીક