________________
૬૩
પરદેશ સાથે આયાત-નિકાસને વેપાર કરે ગમે છે અને શક્ય હોય તો તેઓ વહાણ કે સ્ટીમરના કપ્તાન કે માલિક પણ બને છે. વેપારધંધાને માટે જરૂરી એવી વહીવટીશક્તિ તેમનામાં હોય છે. પણ આર્થિક દૃષ્ટિએ તેઓ જરૂરી વિગતે અભ્યાસ અને અમલ ધર્યપૂર્વક કરી શકતા નથી. તેમની વ્યવસ્થાશક્તિ સારી હોવાથી તેઓ કઈ ધંધાકીય પેઢી કે કોઈ સંસ્થાના વડા કે મુખ્યાધિકારી તરીકે સારું કામ આપી શકે છે. તેમને કવિ, લેખક, નવલકથાકાર, પત્રકાર, બાગાયતના નિષ્ણાત તથા ખાના અને ધાતુ કામના છે જ નર બનવા નું ગમે છે. તેઓ શારીરિક કે માનસિક શ્રમ ન કરવા પડે તેવી જવાબદારીવાળી જગ્યાએ કામ કરવાનું સ્વીકારે છે. આ અંકવાળી સ્ત્રીઓને ભવિષ્યની હંમેશાં ચિંતા રહ્યા કરે છે અને તેથી તેઓ પિસા પાત્ર
વ્યક્તિને પરણવાનું પસંદ કરે છે. - જે આ એક ભાગ્યાંક હોય તો તે નસીબદાર ગણાતો નથી, કારણ કે તે આજ પાવાળો અને પરિવર્તનશીલ સ્વભાવ બને છે. અને તેથી નજીવી બાબતો કે વસ્તુઓ માટે ગેરસમજ ઊભી કરી દુઃખ ઉત્પન્ન કરે છે, આ લેકોનાં શરૂઆતનાં વર્ષો સારો નીવડતાં નથી. ૩૫માં વર્ષ ? પછી જ તેમની સ્થિતિ સુધારવા માંડે છે.
- જયાં સુધી બધું સરળતાપૂર્વક ચાલે છે ત્યાં સુધી તેઓ સારા પ્રમાણમાં બેજો ઊઠાવી શકે છે અને તેમને કંઈ મુશ્કેલી પડતી નથી. પણ જે તેમને પ્રતિકુળ સંજોગોમાં કામ કરવું પડે છે તે તેઓ પરિસ્થિતિને હોય તે કરતાં વધારે ખરાબ કલપી લે છે અને સહેલાઈથી “ચિંત