________________
પ૯
હસમુખા રહી શકે છે. નેતાઓ અને રાજાઓ માટે આ એક સફળતા સૂચવે છે. આ અંકવાળા લોકોનું પણ ખૂન થવાની શકયતા રહેલી છે.
૬૦. આ લોકો આનંદી હોય છે. તેઓ મેનેજર, નસ, સલાહકાર, સારા વકીલ તથા શારીરિક અને માનસિક દોના ડોકટર બનવા પ્રયત્ન કરે છે. તેમની તબિયત સારી હોય છે. તેઓ સત્તા આગળ નમતું જોખે છે. પણ નીચલી કક્ષાએ તેઓ તેછડા, ૯હત અને બંડખોર બને છે. અને આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે.
૬૯. આ અંક નસીબ, કીતિ અને માનમરતબા દર્શાવે છે.