________________
વિષયાસકત પણ હોય છે. આ અંક બીજાઓ પાસેથી પિયા, બક્ષિશ, લાભ અને મહેહબાની મેળવવા માટે ઘણે જ ભાગ્યશાળી છે.
આ અંકને જાદુઈ અને ગૂઢ વિદ્યાને અંક પણ ગણવામાં આવે છે. પણ આ અંક ઉચ્ચ કક્ષાની જાદુઈ વિદ્યાને ઘાતક નથી. તેથી આ લોકો તેમની જાદુઈ વિદ્યાને ઉપગ સ્વાર્થ સિદ્ધિ માટે વાપરતાં અચકાતાં નથી. જે આ અંક કોઈ શુભ મૂળ અંક (૧, ૩, ૫, ૬ જેવા) સાથે સંબંધિત હોય તો તે ઘણે જ શક્તિશાળી અને શુભ ફળ આપનારો પણ જો આ અંક ૪ કે ૮ ના અંક સાથે સંબંધિત હોય તે અંકવાળા માણસે પિતાની ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે મેલી વિદ્યા અજમાવવામાં પણ પાછીપાની કરશે નહિ. આ લોકોને નાની મોટી મુસાફરી કરવી ગમે છે,
૪. આ અંક ભાગ્યશાળી ગણાય છે. આ લોકોને તેમનાં કાર્યો અને રોજનાઓમાં ઉચ્ચ હોદેદારો અને અધિકારીઓ તરફથી સારી એવી મદદ અને સહકાર મળી રહે છે. તેમને પ્રેમ દ્વારા, વિજાતીય વ્યક્તિઓ દ્વારા અને " લાગવગવાળી સ્ત્રીઓ મારફતે લાભ મળે છે. તે મને ઊંચેથી પડવાથી અને ખાસ કરીને ઘોડા કે વાહન ઉપરથી પડવાથી ઈજા થવાનો સંભવ છે અને પરિણયમાં તેમણે મૂખતા અને વરણાગિયાવેડાથી દૂર રહેવું જોઈએ ધીરજથી તેમને સફળતા મળે છે. અગત્યના સમાચારો જાણવા હોય તો તેમણે કેઈના આમંત્રને વિરોધ કે અસ્વીકાર ન કરો જોઈએ. ભાવિ બનાવેના સંબંધ માં આ અંક ભાગ્યશાળી છે.