________________
સા
આ અંકવાળાઓએ તેમનાં અગત્યનાં કાર્યો તથા જનાઓ કાઈપશુ માસની પમી, ૧૪મી, કે ૨૩મી તારીખે શરૂ કરવી જોઇએ, તેમના માટે બુધવાર તથા શુક્રવાર શુભ દિવસેા છે. તે ઉપરાક્ત તારીખા અને દિવસે ૨૧મી મેથી ૨૦માં કે ૨૭મી જૂન સુધીના અને ૨૧મી ઓગસ્ટથી ૨૦મી કે ૨૭મી સપ્ટેમ્બર સુધીના સમય ગાળામાં આવતા હાય તા તે અતિ શુભ અને છે.
તેમને માટે સફેદ, ભૂખરા તથા ૨ાખેાડી રમા તથા ચળકતા અને ઝગઝગાટવાળા પદાર્થો શુભ છે, તેમના માટે ઝાંખા રંગવાળાં કપડાં શુભ છે, તેમણે ઘેરા રંગના પાષાક તથા પદાર્થો ઉપયાગમાં લેવી જોઇએ નહી..
ભાગ્યશાળી નગ તથા અવેરાતઃ-તેમના માટે પન્ના હીરા અને ઝગમગાટવાળી ચીજો શુભ છે. તેમણે ચાંદી અને પ્લાટનમનાં ઘરેણાંના ઉપયેગ કરવા જોઈએ અને શકય હાય તા હીરાજડિત પ્લેટિનમ કે ચાંદીની વીંટી પહેરવી જોઇએ.
આ અંકની અસર નીચે જન્મી મહાન વ્યક્તિના
જન્મદિવસ
૨૩મી એપ્રિલ
૧. વિશ્વવિખ્યાત નાટયકાર શેકસપિયર
૨. વૈજ્ઞાનિક અને સશેાધક સર હૈત્રિ મિસિમર
૩. થર્મોમીટરના શાષક ફેરનહાઈટ ૪. સમાજવાદના પ્રણેતા કાર્લ માર્કસ
૧૪મી માથ ૧૪મી મે
પમો મે