________________
સુધીના સમય ગાળામાં આવે તો તે ઘણા જ શુક્ર સાબિત થાય છે.
ભાગ્યશાળી રંગ –ચળકતા, ચમકદાર તથા પૂ૫છાંય રંગો તથા ભૂરા, ભૂખરા અને ખાખી રંગો તેમના માટે ભાગ્યશાળી રંગે છે.
ભાગ્યશાળી નંગ કે ઝવેરાત –આછા કે ઘેરા રંગના નીલમણિ કે નીલમ (Saphire) છે. આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિઓ
- જન્મદિવસ ૧. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરેડે ૨૨મી ઓકટોબર ૨. અંગ્રેજ લેખક અને તત્વચિંતક થોમસ કાર્બાઈલ
. ૪થી ડિસેમ્બર ૩. સ્કાઉટની પ્રવૃત્તિની સ્થાપક બેડન પેવેલ
૨૨મી ફેબ્રુઆરી ૪. અંગ્રેજ કવિ અને લેખક લેડ બાયરન
૨૨મી જાન્યુઆરી ૫. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ શિંગટન
૨૨મી ફેબુઆરી ૧. શેટહેન્ડ પદ્ધતિના શોધક સર આઈઝેક પિટમન
૪થી જાન્યુઆરી ૭. જાસુસી નવલકથાઓના પ્રથમ લેખક
સર આર્થર કોનન ડોઈલ
કરી
છે
૨૨ ડાબા હાકલ