________________
38
આથી ભિન્ન કે વિરૂષ દૃષ્ટિથી જુએ છે. કાઈપણ વિષયની ચ'માં તેઓ વિરૂષ પક્ષે લીલા કરે છે. અને તેથી તેઓ સારા એવા છૂપા દુશ્મના ઉત્પન્ન કરે છે. તેમને વિરાધને પણ સામના કરવા પડે છે. તે નિયમા, અ’કુશે!, નિય ંત્રણા અને મધના સામે બળવા પાકારે છે. શકય હોય તે તે કુટુંબ, સમાજ કે સરકારમાં ક્રાંતિકારી ફેરફારા કરે છે. તેએને સામાજિક પ્રશ્નો અને સમાજ-સુધારણામાં ભારે રસ હાય છે. તેમના વિચારા ને મંતવ્યા અસાધારણ અને ક્રાંતિકારી હોય છે. આમ છતાંય તેમને થાડા પણ સાચા અને વિશ્વાસુ મિત્રા હાય છે. અને તેએ આ મિત્રાને ઘા જ વફાદાર હાય છે.
તે ભૌતિક સુખસ ́પત્તિ પ્રાપ્ત કરવામાં અને સાંસારિક માત્મતામાં ભાગ્યે જ સફળતા મેળવે છે. તેઓને ધન એકઠુ' કરવાની જરાય પરવા હૈતી નથી. અને કદાચ તેએ ધન પ્રાપ્ત કરે છે તેા તેઓ એના ઉપયોગ સામાન્ય માણસને આશ્ચય પમાડે તેવી રીતે કરે છે. ઉપર જણાવેલ અર્થઘટન કીરે, સેફારીઅલ અને માન્દ્રાજીનુ' છે.
પશુ રાઇટર કેસના મત કીરી અને સેક્ારીઅલના ઉપરોક્ત મતથી જુદા પડે છે, તેમના મતે આ અક સામાન્ય માણસને જીવનમાં સફળતા અપાવનારા અને ભાગ્યશાળી છે. આ અંક વિવેચક કે રાષદશી દૃષ્ટિ અને કસીને સેદા કરવાની વૃત્તિ અતાવે છે. જે વ્યક્તિના ભાગ્યાંક આ, સ્મક હાય તથા તેની જન્મ તારીખમાં પ
આ એક આવતા હાય તા તેઓને જીવનની સારી વસ્તુઓ લાગવી અને તેને માનદ માણવા ગમે છે. તેઓ શાંતિ