________________
૩૫
સ્વછંદી હાય છે તે કળાકાશલ્ય, નાટકશિનેમા ને આનદ પ્રમાદમાં સફળતા સૂચવે છે. ઉચ્ચ કક્ષાએ તે થાડી મહેનતે પશુ સફળતા ને સુખસમૃદ્ધિ અપાવે છે, પણ નિમ્ન (નીચલી) કક્ષાએ તે આળસુ અને સ્ત્રાથી મનાવે છે. આ લેાકેાએ બીજાઓનુ ભુંડુ એલવુ' નહી. તથા અણુધારી આપત્તિએને સામના કરવા માટે તૈયાર રહેવું જોઇએ.
૫૭. આ અંકવાળા ઢાકા માની ને મિલનસાર સ્વભાવના હૈાય છે. તેમને દેખાવ, ભપકા અને ટાપટીપ વધારે પસ' હાય છે. સામાન્ય રીતે તે તંદુરસ્ત, પ્રવૃત્તિશીલ, સમૃધ્ધિવાન, સુખી ને નાકરીધંધામાં સફળતા પ્રાપ્ત કરનારા હોય છે.
૬૬. અંક ૩૦”ના જેવા અર્થ છે. ૭૫. અંક ૩૦ના જેવા અથ છે.