________________
૨૫ણ
:
સરળ, નિખાલસ, ભેળા તથા સેવાભાવી સ્વભાવના મારા પૂજ્ય પિતાશ્રી પૂનમભાઈ નાગરભાઈ પટેલને - હરહંમેશ કામમાં મગ્ન રહેતાં, નેહાળ તથા ત્યાગમૂર્તિ પૂજ્ય માતુશ્રી સવગસ્થ ઝવરબા પૂનમભાઈ પટેલને.
- તથા વ્યવહારકુશળ હોવાથી મારો કૌટુમ્બિક અને સાંસારિક બો સારા પ્રમાણમાં ઊઠાવી લઈને મને મારા અભ્યાસ અને લેખનકાર્યમાં પરોક્ષ રીતે મદદ કરનાર મારી પત્ની અ. સૌ, કાન્તાબેન રણછોડભાઈ પટેલને
બ્લેક નં. ૩, પ્રોફેસર્સ બ્લેકસ રણછોડભાઈ પુનમભાઈ પટેલ વલભ વિદ્યાનગર (જિ. ખેડા)
તા. ૧૧-૧૧-૧૯૦૨