________________
, ગ્રેટબ્રિટનના રાજા પંચમ જ્યોર્જ ૪. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુલામાના
તારણહાર અબ્રાહમ લિંકન ૧૨મી ફેબ્રુઆરી ૫. અમેરિકન લેખક અને તત્વચિંતક માર્ક ટવેઈન
૩૦મી નવેમ્બર છે. અંગ્રેજ લેખક અને કવિ રુડ્યાર્ડ કિલિંગ
૩૦મી ડિસેમ્બર ૭. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ
૩૦મી નવેમ્બર ૮. ઉલ્કાતિવાદી ડાવિન
“૧૨મી ફેબ્રુઆરી ૯. કાન્સના ક્રાંતિકારી લેખક વોટેર ૨૧મી નવેમ્બર ૧૦. અંગ્રેજ નવલકથાકાર ડિન સ્વિકટ ૩૦ મી નવેમ્બર ૧૧. તત્વવેત્તા કાર્ડિનલ ન્યુમન ૨૧મી ફેબ્રુઆરી ૧૨. સ્ટેલિન
૨૧મી ડિસેમ્બર ૧૩. અભિનેતા શમ્મીકપૂર
૨૧મી ઓકટોબર ૧૪. અમેરિકાના ઉદ્યોગપતિ હેનરી ફેડ ૩૦મી જુલાઈ ૧૫. ઈજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખ નાસર ૨૧મી જાન્યુઆરી
- અંક ૩ના મિશ્ર અકે કે અષ્ટક
૧૨૩-આ અંક મનની અસ્થિરતા, વ્યગ્રતા, અજપ, બેચેની, દુઃખ, મુશ્કેલીઓ, ચિંતા, આત્મસમર્પણ અને બલિદાન દશાવે છે, તે અન્યના ભેગ કે શિકાર બનવાનું પણ સૂચવે છે. બીજાઓની જનાઓ, ખટપટ કે કાવતરાં માટે વ્યક્તિને ભેગ કે બલિદાન દર્શાવે છે. આ લોકો ઘણું વખત દીનદુઃખીઆએ તથા દલિતો માટે સ્વેચ્છાએ સારો એવો ભાગ આપે છે. આ અંકને ભાવિ બનાવની