________________
પણ ભાવિ મનાવાના સબંધમાં આ આંક આવે ત્યાર તેમણે તેને ભયદ્ધિ માનીને શહ જોવાની, અટકવાની અને ધ્યાનથી સાંભળવાની જરૂર હાય છે.
૫૬, આ એક બીજાઓની ઉપર સત્તા ચલાવનાર ને બીજાઓને પ્રેરણા આપનાર છે. તેઓ ધન, સપત્તિ તે પ્રતિષ્ઠા મેળવે છે, તે લાગણીશીલ અને માનસિક રીતે અશાંત અને બેચેન હાય છે. તેઓ કાઈ કાઈ વખત અયેાગ્ય મહત્વાકાંક્ષાઓને તામે થાય છે. તેમણે તેમની લાગણીઓને કાબૂમાં રાખતાં શીખવાની ખાસ જરૂર છે.
બીજા એક મત પ્રમાણે આ અંક સાહસ, હિં‘મત, પ્રવૃત્તિમયતા અને કાઈ કાઈ વખત નિષ્ફળતા સૂચવે છે.
૬૫. આ અ’ને પવિત્ર માનવામાં આવે છે તે સુખી લગ્નજીવન અને શક્તિશાળી આશ્રયદાતાએ (patrons) અને છે. સાથે સાથે આ અંક નુકસાન, ઈજાએ અને લયના પણ સૂચક છે.