________________
૧0
અને કાયમને માટે શિક્ષકનો ધંધો સ્વીકારી લીધો હતે.
() ૧૯૫૫ માં એક શાળામાંથી ફરજિયાત રાજીનામું
આપીને છૂટા થવું પડયું હતું. આ વર્ષ લાભદાયક ન હતું પણ કટોકટીનું હતું.
૧૯૭૫, ૧૯૭૬ અને ૧૯૮૭નાં વર્ષે પણ અગત્યનાં કે કટોકટીનાં હશે.
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું પ્રથમ જ પુસ્તક છે, ઉત્સાહ વાચકે આ વિષય ઉપરનાં પશ્ચિમના લેખકનાં અંગ્રેજીમાં લખેલાં તથા હિન્દી લેખકોનાં હિન્દી પુસ્તકો વાંચશે અને તેમને અભ્યાસ આગળ વધારશે તેવી આશા. શકું તે તે વધારે પડતી નથી. આ વિષય ઘણે જ વિશાળ છે, તેમાંથી મેં તે ફક્ત થોડો, અગત્યના અને પ્રચલિત ભાગ જ આ પુસ્તકમાં સમાવિષ્ટ કર્યો છે. આ શા ગુજરાતી ભાષામાં સારી રીતે વિકસે અને તેને અભ્યાસ પણ વધે એ આશા સાથે વિરમું છું.