________________
સાર્વજનિક ચકો Universal cycles કરતાં મહાચક્રો rand cycles મોટે ભાગે નાનાં હોય છે અને તેથી દરેક ' સાર્વજનિક ચાકમાં બે મહાચકો આવે છે. મહાચકો મા કયા અંકોની અસર નીચે આવે છે. તે નીચે ગણી બતાવ્યું છે. આ અંકોની વિગત નિરર્થક લંબાણની દષ્ટિએ ફરીથી માપવામાં આવી નથી. સંબંધિત અંકોની વિગતો વાચકોને પ્રકરણ ૩ થી ૧૧માંથી વાંચી લેવા વિનંતી કરવામાં આવે છે.
પ્રથમ સાર્વજનિક ચકુ ૧૯૨૨ થી ૧૯૪૯ સુધી ચાલે છે. તેમાં બે મહાચકો આવે છે. પ્રથમ મહાચક્ર ૧૪ વર્ષનું ૧૯૨૨થી ૧૯૩૪ સુધી અને બીજું મહાચક્ર ૧૯૩૪ ૧૫૫ સુધીનું છે. પ્રથમ સાર્વજનિક ચક્ર અંક ૫' ની પ્રબળ અસર નીચે છે. લેખકનો જન્મ ૧૧મી મે હોવાથી તેમના જન્મવિભાગનો અંક ૬ છે અને તે શકના ગ્રહો પ્રતીક છે,
(૧) પ્રથમ મહાચક્રમાં નીચેના અંકોની અસર પ્રબળ હતું. •
(૧) પ્રથમ મહાચકનાં ૧૪ વર્ષ+માયાંક ૫ =૫ (૨) , , ૧૪ વર્ષ+જન્મવિભાગ ૬ =૨૦ (૩) , , ૧૪ વર્ષમનબળાંક ૬ =૨૦ (૪) , , ૧૪ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫ =૨૯
• ૧૪ વર્ષ+જાગ્યાંક ૩૧ ૪૫