________________
૨૬૮
મૂળાંક-૯ આ અંકવાળા એટલે કે કાઈ પણ માસની ૯મી, ૧૮ મી, અને ૨૭મી તારીખેાએ જન્મેલા ઢાકાને બાળપણમાં જુદા જુદા પ્રકારના તાવ, એરી, અછબડા, શીતળા તથા લેાહી વિકારનાં દર્દી થવા સ’ભવ છે. ચુવાવસ્થામાં તેમને માથાના દુઃખાવા, દાંતનાં દર્દી, તાણુ, વાઈ, કિડની તથા ગુપ્ત અંગાના રાગેા થવાની શકયતા થાય છે. વૃધ્ધાવસ્થામાં તેમને ચક્કર આવવા, એપેાલકેસી (મગજની નસ તૂટી-ફાટી જવાના રોગ) હાજરી તથા આંતરડાનાં રાગા બીજાઓના કરતાં પ્રમાણમાં વધારે થાય છે. તેમણે પૂરતા આરામ તથા ઊંઘ લેવી જોઇએ, તેમના ગુસ્સાને કાબૂમાં રાખવા જોઇએ, સાદા ખારાક લેવા જોઇએ અને માદક અને કેફી પદાર્થો અને પીણાંથી દૂર રહેવુ જોઇએ.
તેમણે દરેક વર્ષ' એપ્રિલ, મેં, એકટાબર તથા નવેમ્બર મહિનાએામાં પરિશ્રમ એછે. કરવા જોઇએ તેમનુ સ્વાસ્થ્ય સાચવવુ જોઇએ કારણુ કે આ માસ દરમ્યાન તેમની તમિચૂત બગડવા બગડવા સ‘ભવ છે. તેનના જીવનના ૧૮મા, ૨૭૦મા, ૩૬ મા, ૪૫ મા, ૫૪મા, ૬૩મા અને ૭૨માં વર્ષએ તબિયતમાં સારાનરસા ફેરફાર થવાની શકયતા છે. તેથી તે વોએ તેમણે તબિયત સાચવવી જરૂરી છે.