________________
પ્રકરણ રહ્યું
મૂળ અંકે અને રેગ
અમુક મૂળાંક (મૂળ+અંક)ની અસર નીચે જમેલ ખ્યક્તિના સ્વભાવ, ચારિત્ર, ભવિષ્ય વગેરે કેવા પ્રકારનાં હોય છે તે આપણે આગળનાં પ્રકરણમાં જોઈ ગયા. સેકારીઅલ, કીરા, મેઝ, જેસલી જેવા આ શાસ્ત્રના પશ્ચિમના વિદ્યાને મૂળાકે કે જમાંકો અને જુદા જુદા રાગો વચ્ચે સંબંધ છે એમ દઢપણે માને છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા જન્માંકો કે મૂળાંકેવાળી વ્યક્તિઓને કેવા પ્રકારના રોગ થવાની શકયતા છે તે જોઈશ.
મૂળાંક-૧ આ અંકેવાળી વ્યક્તિઓ એટલે કે કોઈ ૫ણ માસની ૧લી, ૧૦મી, ૧૯મી અને ૨૮મીએ જન્મેલા લેકેને હદયના રોગ થવાનો સંભવ છે. તેમને હૃદયના ધબકારા અને રૂધિરાભિષરણની અનિયમિતતા સંબંધી રોગે અને મોટી ઉંમર લેહીના દબાણને રોગ થવા સંભવ છે. તેમને ટૂંકી દષ્ટિ, લાંબી દષ્ટિ, ઝાંખું દેખાવું, મોતીઓ વગેરે આંખના દર્દો થવા પણ સંભવ છે. અને તેથી તેમણે અવારનવાર કોઈ નિષ્ણાત ડોકટર પાસે તેમની આંખ તથા હૃદય તપાસાવડાવવાં જોઈએ.
તેમની ઉંમરના ૧ભા, ૨૮મા, ૩૭મા, મા, પપમા, ૬૪મા, ૭૩મા અને ૮૨મા વર્ષે તેમની તબિયતમાં સારા કે ખરાબ ફેરફારો થવાની શકયતા છે. અને તેથી તેમણે