________________
૨૪૩
વિગ અને મૃત્યુનું દુઃખ સહન કરવું પડે છે, પણ સાથે સાથે આ અંક તેમને આ બધું સહન કરવાની શક્તિ પણ આપે છે. શક્તિશાળી અને સત્તાવાહક અંક ૧ તેમની જન્મતારીખમાં બેવડાય છે. તેને લીધે તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ થવાને માટે ભાગ્યશાળી બને છે. . (૭) સ્વામી વિવેકાનંદની જન્મતારીખ ૧૨-૧-૧૮૬૩ હતી. તેમને ભાગ્યાંક (૧+૨+૧+૧+૮+૬+૩=૨૨=૪) ૪ થાય છે. તેમની જન્મતારીખના અન્ય અંકે નીચે પ્રમાણે છે. - ૧. માનસિક ૩ અને ૬ - ૨. લાગણી પ્રધાન ૨
૩. ભૌતિક
તેમના આધ્યાત્મિક અંકો “3” અને “” છે અને તે સૂર્યના અંક ૧થી ૫મળ બને છે. “અને અંક તેમના સ્વિમાવને મૃદુ અને મળતાવડા બનાવે છે. “3” અને “ ના અંકો આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમને ઉચ્ચ શિખર બેસાડે છે, તેમને ભાગ્યાંક “ તેમને શાંતિ અને ધર્મના દૂત અનાવે છે. “3”ને અંક ગુરૂનો છે. આ અંક ના અંક અને ત્રણ વખત આવવાથી ઘણુ જ શક્તિશાળી થયેલા અંક ૧થી પ્રબળ બને છે. તેથી જ સ્વામીજી એક પ્રખર વક્તા, મહાન વિદ્વાન અને યોગી બની શકે છે, તેઓ એક સારા લેખક પણ હતા. તેમનાં ભાષા અને લખાણે જસાવાળાં અને સ્પષ્ટ હતાં. અંકે “જીને લીધે તેમણે સન્યાસ લીધો અને દુનિયાના તથા ભારતના લોકો માટે તેઓ શક્તિના સ્ત્રોત બની રહ્યા હતા. અંક “૧ને લીધે તેમને જગતભરમાં સારી એવી કીર્તિ મળે છે.