________________
પ
·
દ્વારા સફળતા સૂચવે છે. આ વર્ષે જીવાન સી તરફથી મદદ અને લાભની પણ શકયતા હોય છે. પ્રયત્નોનું ચુસ ફળ પણ તેમને આ વર્ષે મળે છે,
૭. આ અંકે ધન ચંદ્ર અને નેપ્ચ્યુનના પ્રતીક છે. આ અંક ઉચ્ચ પદવી ધરાવતી પ્રૌઢ તથા પરિણિત સ્ત્રી. એની લાગવગ તથા કૃપાથી મળતી સફળતાના સૂચક છે. તે મુસાફરી તથા વેપારધંધાથી મળતી સફળતાના સૂચક છે. આ વર્ષ માનમરખતા મળે છે, વ્યક્તિની માઠુકતા અને પ્રભાવને લીધે સફળતા પ્રાપ્ત થાય છે. મુસાફરી, જાહેરાત, સામાજિક કાર્યો અને પુરવઠાના નિય ંત્રણના કાર્યો દ્વારા વ્યક્તિને માટે ભાગે સફળતા મળે છે.
૮. આ 'ક નિના પ્રતીક છે, તે વિઘ્ના, અડચણેા, અભાવ, નુકસાન, ખામીએ, ઈજા, નિરાશા વગેરેના દી છે. તે લગ્નજીવનના સાથી તરફથી કે તેના માટે દિલગીી કે ચેાક સૂચવે છે, તે દ્વેષ, અદેખાઈ, અવિશ્વાસ અને પ્રયત્નાની ખામીને લીધે નિષ્ફળતા સૂચવે છે,
૯. આ અક મંગળના પ્રતીક છે. આ અક પ્રયત્ન, પરિશ્રમ અને સાહસ દ્વારા સફળતા અપાવે છે. વિરાધે અને હરીફાઈઓ હાવા છતાં વ્યક્તિ દૃઢ નિશ્ચયબળથી ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.