________________
૨૧e BAKULCHANDRA RANCHHODBHAI PATEL ૨ ૧ ૨૬૩ ૩૫૧ ૫૪૨ ૧ ૨ ૧૫૩ ૫૫ ૭૪૨૫૧૧૮૧૪૫ ૩,
આ નામમાં “૧. કવખત, ૫, ૭વખત, “રી પવખત, ‘૩, ૪વખત, અને “', ૩વખત આવેલા છે. એક ૬, ૭ અને ૮ ફક્ત એક જ વખત આવેલા છે, પણ અંક ૯ એક પણ વખત આવેલ નથી. તેથી ઉપરોક્ત વ્યક્તિને કમપાઠ. ૯ થશે. જ્યારે અંક ૧, ૨, ૩, ૪ અને ૫ તેની કુદરતી શક્તિઓ દર્શાવે છે. અંક ૧, ૨ અને ૫નું પ્રમાણ સૌથી વધુ હોવાથી તે અંકો તેની કુદરતી શક્તિ ઓના ઘાતક છે.
કર્મ પાઠ (ખૂટતા અંકે પ્રમાણે)
૧. આ અંક મહત્વાકાંક્ષા, સવતંત્રતા, મૌલિકતા અને કાર્યનો આરંભ કરવાની શક્તિને અભાવ દર્શાવે છે, વ્યક્તિ પોતાનામાં રહેલા અહમનો ઉપયોગ તથા દેખા કરતી નથી. નામમાં ૧ના અંકની ગેરહાજરીથી ઉપર પ્રમાણે બને છે.
૨. નામમાં આ અંકની ગેરહાજરી સહકાર, કુનેહ, મુત્સદ્દીગીરી વિગતેની કાળજી, સંવાદિતા, તાલા તથા લયને અભાવ સૂચવે છે. આ લોકો બીજાઓને ધ્યાનમાં રાખતા નથી કે તેમને કશી વિસાતમાં જ ગણતા નથી...
* ૩. નામમાં આ અંકનો અભાવ કલ્પનાશક્તિ, હૈયે, તથા પિતાની જાતને અભિવ્યક્ત કરવાની શક્તિનો અભાવ દર્શાવે છે, આ લોકો લઘુતા ગ્રંથિાળા અને મિજાજ