________________
૨૫
પડકાર પછી આવતા હોય તો તે વ્યક્તિ સત્તા અને પાર દુરુપયોગ કરે છે તથા કંજૂસ, લાલચું અને પૈસા માટે કામ કરનારી કે જીવનારી બની જાય છે. અને તે તેને પિતાનો વિનાશ તરે છે કે આબરુ ગુમાવે છે.
૯. આ અંક પડકાર તરીકે કદી પણ આવતો નથી. કારણ કે બધા મૂળ અકેમાં ૯ ને અંજ સૌથી મટે છે. અને તેમાંથી ૯ સિવાયનો બીજો મૂળ અંક બાદ કરવાથી બાદબાકી ૯ આવી શકે નહીં. (પડકાર શોધવામાં કોઈપણ અંકમાંથી ૭ બાદ કરી શકાતી નથી.)
૦. શૂન્યની ચેલેજ કે પડકાર ભાર કટીએ કે ભાર તક સૂચવે છે. તેથી , પડકારવાળી વ્યક્તિ ભાગ્યશાળી કે ભાગ્યહીન હોઈ શકે છે. તે “સર્વસ્વ” કે “કંઈ જ નહી કે ખાલીખમને ઘોતક છે. પણ આ બાબત વ્યક્તિની પસંદગી ઉપર આધાર રાખે છે. તમે જેવી પસંદગી કરશો તથા જેવા બનવા પ્રયત્ન કરશો તેવું ફળ તમને મળશે.' જ તમે દઢ ચારિત્ર, અદમ્ય ઈચ્છા અને આત્મશ્રા કળવો તે તમે જયથી સફળતા પ્રાપ્ત કરશે. તમારે જાતમહેનત ઉપર જ આધાર રાખવાને છે અને નસીબના અરે બેસી રહેવાનું નથી. પુનર્જન્મમાં માનનારા લોકો આ પડકારવાળી વ્યક્તિને જૂને આમાં માને છે.
પડકારેના સુદ્રાલેખ
તમારા પડકાર કે શોધી કાઢે. અને તે અંધ પ્રમાણે તમારે કયા ગુણે વિકસાવવાની જર છે તે નીચેની યાદીમાંથી શોધી કાઢો.