________________
૨૭૮
દ્વિતીય જન્મદિવસના અને જન્મવર્ષના આંકડાઓના બાદબાકી કરો અને જે અંક આવે તે પડકારને અંક હશે આ પણ ગૌણ પડકાર છે.
તૃતીયા-ઉપરોક્ત બંને પડકારના આંકડાઓની બાદબાકી કરશે અને જે આંકડો આવે તે અંતિમ પહકાર હશે. પ્રથમ અથવા દ્વિતીય પડકાર જે શૂન્ય આવે તો શૂન્યને બાદ કરશો નહીં. એટલે જે પ્રથમ અથવા દ્વિતીય પડકાર શૂન્ય (૦) હોય તે અંતિમ પડકાર આવી શકે નહીં.
* આપણે થોડાંક ઉદાહરણે જઈએ. (૧) એડેફ હિટલરની જન્મતારીખ એપ્રિલ ૨”ી ૧૮૮૯ હતી,
એપ્રિલ ૨૦મી ૬૯
૧. પ્રથમ ગાણ પડકારઃ-૨ જન્મથી તે ૩૫ મા વર્ષ સુધી.
૨. દ્વિતીય ગૌણ પડકાર -૬ ૩૬ મા વર્ષથી તે જીવનના અંત સુધી.