________________
૨૦
આ આઝાદી અને અક્રમકતાને સૂચક છે. નવે. વિચારોને આગળ ધપાવવા માટે શુભ તથા નવા સાહસો શરૂ કરવા માટે આ વર્ષ ઉત્તમ છે. ૧૯૪૨ની સાલ માટે તેમનું અંગત વર્ષ (૩૦+૧+૧૯૪૨=૩+૧+૭=૧૧૩ ૧૧ થાય છે.
તેથી ૧૯૪૨નું વર્ષ રૂઝવેટ માટે શ્રેષ્ઠ હતું કારણ ક ૧૧નું અંગત વર્ષ પ્રેરણાઅંતઃ પ્રેરણા અને દીતિનું વોતક છે. : આપણા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વિષે જોઈએ. તેમની જન્મ તારીખ ૧૯-૧૧-૧૯૧૭ છે. તેમના માટે ૧૭૦ ૧૯૭૧ અને ૧૯૭૨ન અ ગત વર્ષે જઈએ, - ૧૯ + ૧૧ + ૧૯૭૦ • = ૧ + ૨ + ૮ = ૧૧ ' ૧૯૭૦ની સાલ માટેનું તેમનું અંગત વર્ષ ૧૧ આવે છે. તે તેમને માટે શ્રેષ્ઠ પૂરવાર થયું છે. આ વર્ષે તેમને માટે પ્રેરણા, અંત:પ્રેરણા અને કિતિનું હતું. તેમણે આ જ લોકસભામાં અભૂતપૂર્વ બહુમતી પ્રાપ્ત કરી હતી. •
૧૯ + ૧૧+૧૯૭૧ * ૧ + ૨ ૯ = ૧૨ = ૩
આ વર્ષે તેમણે નવી વસ્તુઓ શરૂ કરતાં પહેલાં જની. શરૂ કરેલી વસ્તુઓ પૂરી કરવાની રહેશે. તેમણે ૧૯૭૦ની ટણી દરમ્યાન પ્રજાને આપેલાં વચનો પૂરાં કરવાનાં રહેશે.
હવે ૧૯૭૨ની સાલ ઈન્દિરા ગાંધી માટે કેવી હશે તે ઈએ.