________________
૯૮ આજે તમે તાર ટેલિફોન તથા ડિટેલિગ્રાફની મદદથી દૂર દેશાવર સાથે વેપારધંધે કરી શકશે. સમાજ સમક્ષ તમારી શક્તિઓ વ્યક્ત કરે. વિશાળ જનસમુદાયને સંપર્ક સાધવા તથા લાંબી મુસાફરી કરવા માટે આ હત્ત ન દિવસ છે.
સલાહ સુચન -આ દિવસ પ્રેમને તથા માનવતાનો છે તેથી બધા જ પ્રકારના લોકો સાથે હળેમળે તથા મિત્રતા રાખો મોહક અને પ્રેમાળ બને. અસામાન્ય અને કલાત્મક હોય છતાં ય છેલ્લી કક્ષાને ન હોય તે પિશાક પહેરે, કરભલા, હિગા ભલા.” સૂત્ર અપના એટલે કે ભલાઈન કાર્યો કરો.
૧૧. અતજ્ઞાનિ, અંતરણું, આદશ,
ભવિષ્યદષ્ટિ પ્રસિધિ. . આ એક શ્રેષ્ઠ દિવસ છે. તમારા અંતરાત્માના અવાજને ધ્યાનથી સાંભળે તથા અનુસરે. જે તમારી પાસે કઈ વિશિષ્ટ શક્તિ હોય તો તમે તેને કોઈ સામાજિક સમારંજ કે કાર્યક્રમ માટે ઉપયોગ કરો. આગેવાન બને અથવા અથવા બીજાને પ્રેત્સાહન આપે. રાષ્ટ્રીય ધોરણે જાહેરાત કરો, રેડીઓ ઉપરથી ભાષણને કાર્યક્રમ આપે. બીજાઓના લાભ માટે તમારા જ્ઞાનને ઉપગ કરો અને અસંખ્ય લોકોને પ્રેરણાસ્ત્રોત બને. તમારી સૂઝ પ્રમાણે કામ કરશે. તમે ગતિશીલ, આદર્શવાદી અને આધ્યાત્મિક બને. ભવિષ્યદષ્ટિ (Vision) માટે સાવચેત રહે. આજે, વ્યવહારુ બનશો નહીં. હવાઈ કિલ્લાઓ બાંધે તથા આદર્શ