________________
વર્ણપ
અને તેનુ વેચાણ વધારા. વિજાતીય વ્યક્તિએ પાસે કામ કરાવવા માટે આ દિવસ સારા છે. આજે તમે ખેલકૂ અને રમતગમતમાં સક્રિય ભાગ લે.
સલાહ સૂચના-ફેશનમાં આગેવાની લેા. ખેતમાં થાણે તેવાં કપડાં પહેરા. તમે વિનાદી, હસમુખા, અને ચપળતાથી વાતચીત કરનારા અનેા.
૬. ઉત્તરદાયિત્વ, સવાદિતા
બીજાઓના કલ્યાણ માટે જવાબદારી ધારણ કરી ઘર, કુટુંબ, એફિસ અને સમાજની સ્થિતિ સુધારા. ત્રીજાએના સુખસગવડ માટે તમે સવાદી અને સાનુકૂળ મના, તમારી સલાહ માગવામાં આવે ત્યારે છૂટથી આપે તમે આજે હુકમા કે આજ્ઞાએ કરશે નહીં, તમારા મિત્રા અને કુટુંબીજનાના ભલા માટે ઉત્સુક અનેા. તેમના સ્વાસ્થ્ય, શિક્ષણુ અને આનન્દ્વપ્રમાદ માટે તમારાથી શકય હોય તે બધુ જ કરી છૂટશે. સામાજિક અને શૈક્ષણિક યાજનાઓને વ્યવસ્થિત કરા. આ દિવસ ખરીદી તથા મકાન માંધવા કે ભાડે આપવા માટે સારા છે, દદીધાં કરવાની નિષેધાત્મક વૃત્તિ ત્યો. પ્રેમ તથા પરિણય માટે આ દિવસ શુભ છે.
સલાહ સૂચન -સ્ટાઈલ કે ફેશનને બદલે 'સુખસંચવા માટે પોષાક પહેરા, ઝાંખી રેખાઓવાળા કલાત્મક પાર પડેરસ. ૧૩ સિ માટે નવું મેનિયર રીત