________________
૧૮
અને મિત્રતાભર્યા સંબંધે સ્થાપી શકાયા છે.
પ્રથમ સફળ વિમાની ઉડ્ડયન તા. ૧૭-૧૨-૧૫૦૩ના રોજ થયું હતું. આ તારીખને સાર્વત્રિક દિવસ પણ છે આવે છે. આ દિવસ ઘર અને દેશમાં સ્થિતિ સુધારવા માટે સંગીન દિવસ છે. એરોપ્લેન કાયમ માટે રહેવાનાં છે. તથા સમાજ અને વિશ્વના દેશના લોકોના હિત માટે પશુ તેનો ઉપગ થતો જ રહેશે.
સાષિક કે સર્વદેશીય દિવસની વિગતે
૧. આ દિવસ એય, નિશ્ચય, પ્રવૃત્તિને આક્રમણનો દિવસ છે આ દિવસ પરિવર્તન કે ફેરફાર માટે સારે છે, તમારી વસ્તુઓ અને વિચારોનું આજે વેચાણ કરો. આજના મુખ્ય સર પ્રવૃત્તિ” છે.
૨. આ દિવસ સ્વીકૃતિ અને આવકારનો દિવસ છે. આ દિવસ શાંતિ, અભ્યાસ અને વસ્તુઓ ભેગી કરવાને છે. મૃત્યુની જાહેરાતમાં આજે વધારો થશે. આજે કુનેહ અને મુત્સદ્દીગીરીથી કામ લેવાની જરૂર છે. આજનો મુખ્ય અવનિ “સહકાર” છે.
૩. આનંદપૂર્વકની આતમ-અભિવ્યક્તિ અને પ્રવૃત્તિ માટે આ દિવસ છે આ આંદોલન માનસિક ઉદ્વેગ અને અજંપાવાળું છે. આ દિવસે તમે નાટક સિનેમા, હોટેલ, રિટેરન્ટ વગેરેની મુલાકાત લે અને સનેહ સંમેલન અને સામાજિક સમારંભે અને મેળાવડાઓમાં ભાગ લે તે જ