________________
૧૭૮
જન્માંક ૭વાળા લોકો વિદ્યાભ્યાસી, અતડા, શરમાળ અને વિજ્ઞાનિક હોય છે. ત્રણે જન્માંકવાળા લોકે સહજજ્ઞાન, અંતર્નાન કે અંત પ્રેરણાવાળા હોય છે. આ લોકો લેખક વિમાન સંચાલક, એન્જિનિયર, ચિકિત્સક કે વૈદ્યડોકટર તરીકે સફળ બને છે.
૨, અગ્નિ કે વ્યવસાયી સંવાદી જૂથ
આ જૂથમાં ૨, ૪ અને ૮ ના જન્માંકે આવે છે. આ લોકો વેપાર ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. આ અગ્નિનું તત્વ લાગણીઓ અને ઊર્મિઓ સાથે સંબંધ ધરાવે છે તેથી આ લેકેને સંવેદનશીલ પણ કહેવામાં આવે છે. આ લોકો તેમના વેપારધંધામાં અને ધન પ્રાપ્ત કરવામાં એટલા બધા પ્રવૃત્ત રહે છે કે જેથી બીજા લોકોની દ્રષ્ટિએ તેઓ હદયહીન કે લાગણીહીન પણ લાગે. આ લે કે ઘણા જ લાગણીશીલ હોય છે, પણ તેઓ તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. તેથી તેમને ઘણી વાર કઠે૨ હદયના કે લાગણીહીન તરીકે લેકે ઓળખે છે. આ લોકો સારા વેપારી, મુનીમ, પેઢીના સંચાલક, બેન્કર, કોન્ટ્રાકટર, એડિટર, સ્ટેનેગ્રાફર, ડિઝાઈનર તથા રાજનીતિજ્ઞ (પલિટીશીઅન) બની શકે છે.
૩. વાયુ અથવા કલાત્મક સંવાદી જૂથ * આ જૂથમાં જમાંક ૩, ૬ અને ૯નો સમાવેશ થાય છે. વાયુતવે જેમ અથવા જુસ્સા સાથે સંબંધ ધરાવે છે. તેથી આ જૂથને પ્રેરણાત્મક કે અંતઃ પ્રેરણાત્મક જૂથ પણ કરે છે. આ લોકો કલાત્મક, સાહિત્યિક, અહિંસા,