________________
+ ૨૩
૧૯૮૧ નવી શોધ થવાની શકયતા
અગત્યનાં વર્ષો શોધવાની એક બીજી રીત પણ છે. જન્મદિવસ ઉપરથી પ્રથમ જન્માંક શોધી કાઢો. ધારો કે કોઈ વ્યક્તિની જન્મતારીખ ૨૧ છે, તો તેને જન્માંક (૨+૧=૩) ૩ આવશે. તેથી તે વ્યક્તિનાં ૩ અંકી વર્ષો એટલે કે ૧૨, ૨૧, ૩૯, ૪૮, ૫૭, ૬૬, ૭૫ અને ૮૪ની ઉંમરનાં વર્ષો યાદગાર બનશે તેજ રીતે ૫ અંકી (૫, ૧૪ અને ૨૩) જન્મ તારીખવાળા માણસનાં ૫, ૧૪, ૨૩, ૩૨, ૪૧, ૫૦, ૫૯, ૬૮, ૭૭ અને ૮૬ની ઉંમરનાં વર્ષો યાદગાર બનશે.