________________
૧૫e
+ ૨૫ (૧+૮+૮+૮૦૨૫) ૧૯૧૩ ન શહેનશાહ ચુદ્ધની તૈયારી કરશે તથા
દેશને નુકસાન થશે.
બ્રિટિશરે અને યુદ્ધો ૧૮૩૦ માં વિલિયમ ચા ગાદીએ બેઠે. + ૧૨ વર્ષીક (૧+૮+૩=૧૨) ૧૮૪૨ માં અંગ્રેજોએ અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી + ૧૫ વાષક (૧+૮+૪+૨=૧૫) ૧૮૫૭ માં ભારતમાં આઝાદી માટેનો બળવે. + ૨૧ વર્ષીક (૧+૯+૫+૭=૧૧) ૧૮૭૮ માં અફઘાન સાથે બીજે વિગ્રહ + ૨૪ વર્ષક (૧+૮+૭+૮=૧૪) ૧૯૦૨ માં એડવર્ડ સાતમો ગાદીએ બેઠા તથા દક્ષિણ
આફ્રિકામાં બેઅરના વિગ્રહને અંત. + ૧૨ વર્ષીક (૧+૯+૨=૧૨) ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત.
મહત્વનાં યુદ્ધ અને શાંતિનાં વર્ષો
૧૮૫૭ માં ભારતમાં આઝાદી માટે બળવો + ૧ બળવાના સમય