________________
૧૫૬
૧૯૧૪ પરદેશથી ભારત પાછા ફર્યાં. + ૧૫ (૧+૯+૧+૪=૧૫)
૧૯૨૯ ભારતની આઝાદી માટે માગણી કરી તથા સાયમન કમિશન.
બીજી રીતે જોઇએ તા
૧૮૬૯ જન્મવર્ષ
+ ૨૭ જીવનપથના એક (૨+1+૧+૮+૬+=૨૭)
૧૮૯૬
+ ૨૪
૧૯૨૦ માં દેશવ્યાપી અસહકારનું આંદોલન શરૂ કર્યું” હતું.
+ ૧૨ (૧+૯+૨=૧૨)
૧૯૩૨ યરવડાની જેલમાં
+ ૧૫ (૧+૯+૩+૨=૧૫)
૧૯૪૭ જેને માટે સર્વત્ર જીત્રત આપણુ કર્યુ તે ભારતની આઝાદી પ્રાપ્ત કરી.
શાસ્ત્ર પતિ કે પતિપત્ની માટે સાચું પડે છે તે નીચેના બે કિસ્સાઓ ઉપરથી સાબિત થાય છે.
ફ્રાન્સના રાજા લૂઈ ફિલિપ્સ
લૂઈ ફિલિપ્સનું જન્મવર્ષ ૧૭૭૩ હતું, તેથી તેના જન્મવર્ષા ક=૧૮ થાય.