________________
૧૪૧
ABRAHAM ૧૨ ૨૧ ૫૧ ૪=૧૬
LINCOLN ૩૧૫૩ ૭૩૫=૧૭
છે તેમને નામાંક (૭+૯=૧૯=૭) થાય છે. તેમનો જમાંક (૧૨=૧+૧=૩) ૩ થાય છે અને તેમને પૂ. જન્માક કે જીવનપંથ (૧૨+૨+૧૮૦૯=+૧+૨+૧+૮+= ૨૩=૫) ૨૩ અને ૫ થાય છે.
જન્માંક “a”, જીવનપંથ “પ અને નામાંક ૭ ત્રણેય એકબીજાને સુસંવાદી નથી. જો કે પનો અંક વત્તાઓછા અશે બીજા અંકે સાથે મિત્રતા ધરાવે છે. ને અંક મહત્વાકાંક્ષા, સત્તા અને સરમુખત્યારશાહીનો ઘોતક છે. આ લોકો સરકારી નેકરી, લશ્કર કે નૌકાદળમાં સત્તા સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ તેમની ફરજ માટે ઘણું જ સજાગ હોય છે. ૨૩ નો અંક “સિંહનો શાહી તા૨૭” ગણાય છે અને તે સફળતા, સત્તાધિશ તરફથી મદદ અને રક્ષ તથા કીર્તિને ઘાતક છે. આ લોકો પ્રામાણિક કુનેહવાળા, વિશ્વાસુ, સાહસિક, બુદ્ધિશાળી અને સારા વકતા હોય છે. લિંકનને માટે ઉપરોક્ત ગુણે કેટલા બધા બંધબેસતા છે. “પરને અંક (બુધનું) પ્રતિનિધિત્વ ૨ કરે છે. અને તેના બધા ગુણે જેવા કે મનની ચંચળતા, તેજસ્વિતા, સાહસિકતા, વકત્વ વગેરે તેમનામાં હતાં જ, તેમને નામાંક ૭” થાય છે. આ અંક અંક ૩ અને અંક
૫ના જેટલે શક્તિશાળી નથી, છતાં ય આ લેકમાં એક વિકારની વિચિત્ર આકર્ષણશક્તિ હોય છે. અને તેની અસર
-
'
'
,
, , +
'
,
-
છે
,
“