________________
પ્રકરણું ૧૭મું
૧૩ના અંકની વધારે પડતી ક
પશ્ચિમના દેશોમાં ૧૩ના અને ઘણા જ અપશુકનિયાળ માનવામાં આવે છે. તેથી તે દેશેામાં કેટલીક વખત તા હાટલેા ધમ શાળાઓ અને હાસ્પિટલામાં ૧૩ નગરની રૂમ જ રાખવામાં આવતી નથી એટલે કાઈપણ રૂમને ૧૩ના નબર આપવામાં આવતા નથી. પણ આ ૧૩ના અંકને બધા જ દેશેા અશુભ માને છે એવુ નથી. ભરતમાં હિન્દુએ સુદ ૧૩ને શુભ માને છે, ભારતમાં બુદ્ધ ધર્મના દેવવૃન્ત્રોમાં ૧૩ બુદ્ધ ડાય છે. ભારતીય તથા ચીની પેગાડાઓમાં એટલે બૌદ્ધ મદિરામાં શિખર ઉપર ૧૩ રુસ્ય તકતીઓ કે ચક્ર હૈાય છે. જાપાનમાં અત્યુનાં મંદિરમાં ૧૩ રહસ્યમય પદાર્થોથી બનાવેલા હાથાવાની એક પવિત્ર તલવાર સાચવી રાખવામાં આવેલી છે, મેકિસકામાં ૧૩ના અંકને પવિત્ર માનવામાં આવે છે અને ત્યાંના લેાકેા ૧૩ સપ વેને પૂજતા હતા. અમેરિકાના સયુક્ત સસ્થાનેામાં શરૂઆતમાં ૧૩ રાજ્ગ્યા જોડાયાં હતાં. તેમના મુદ્રાલેખ “E Pluribus Uniom” છે અને તેમાં ૧૩ અક્ષરા છે. અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી ગરૂડની ક્રીકે પાંખમાં ૧૩ પીછાં છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યેાજ વાશિન્ત્યને જ્યારે પ્રાસત્તાકનું ધેારણ ઊચું. કર્યુ. ત્યાર તેમને ૧૩ તાપેાથી સન્માનવામાં આવ્યા હતા. કીરા એક
247
સરસ ઉદાહરણ આપે છે, ગ્રેટ બ્રિટન જયારથી યુનાઇટેડ કિંગડમ તરીકે દુનિયામાં જાણીતુ થયુ. ત્યારથી તેના