________________
૧૧૭.
“જેકોબિયન સંપ્રદાયના લોકો દ્વારા ૧૨મા લઈને અંત
સન ૧૭૯૩ માં
ઉપર જે બનાવ આપ્યા છે તે તો બંને રાજાઓની મુખ્ય ઘટનાઓ વિશેના છે પણ તે ઉપરાંત પણ બીજા અસંખ્ય સરખો બનાવ બનેના જીવનમાં બની ગયા છે જેમની વચ્ચે પ૩૯ વર્ષના ગાળાનું અંતર હતું. તેથી જે આપણે એમ કહીએ કે સેંટ લૂઈ ૧૭૫૪માં પુનર્જન્મ. પામ્યો તેમાં કશું જ ખોટું નથી. અને ૧૨મો લઈ ઈ. સ. ૨૨૯૩માં (૧૭૫૪+૫૩૨૨૯૩) પુનર્જન્મ પામે તો નવાઈ પણ નહીં, ઉપરોક્ત બનાવે જાણ્યા પછી ભાગ્યે જ કોઈને અંકશાસ્ત્રની સત્યતા વિષે શંકા રહેશે..