________________
૧૦ કલાક રાત્રિ, પછી સૂર્યોદય અને ફરીથી દિવસ અને શત્રિ એમ “કાળચક્રની ઘટના ચાલ્યા જ કરે છે. તે જ પ્રકારે વ્યક્તિ, દેશ અને જાતિના અભયુદય, ઉન્નતિ અને પડતી માટે કોઈ કોઈ વખત આપણે “કાળ દ ચક્ર” શોધી શકીએ છીએ અને તેની મદદથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓની આગાહી પણ કરી શકીએ છીએ.' અંકશાસ્ત્રના આ પુસ્તકની મદદથી દરેક માણસ વત્તાઓછા અંશે પિતાના ભવિષ્ય વિષે જાણી શકે છે. આપણે ઉપર આપેલી હકીકતે ઉપરથી એમ કહી શકીશું કે કોઈ પણ દેશ કે વ્યક્તિના જીવનમાં અમુક એક ખાસ અંક (સંખ્યા કે નંબર) અગત્યનો ભાગ ભજવે છે. અને તેને આપણે સંજોગ”, “ગાનુજોગ” કે “કાગનું બેસવું અને તાડનું પડવું” કહીને અવગણું શકીશું નહીં, અને આ બાબતમાં સૌથી વધુ ચમત્કારીક લાગે તેવી ફ્રાન્સના બે રાજાઓ સેંટ લૂઈ અને ૧૬મા લૂઈની નીચે આપેલી હકીકત જોઈએ. મા બ ને રાજાઓના જીવનના યાદગાર બનાવે વચ્ચે ઘણું જ સામ્ય છે અને સમાન બનાવે કે ઘટનાઓ વચ્ચે ૫૩૯ વર્ષનું એકધારું અંતર છે. (૧) સેંટ લૂઈનો જન્મ (૨૩મી એપ્રિલ ૨+૩=૫)
સન ૧૨૧૫ માં
+ ૫૩૯ ૧૬માં લૂઈનો જન્મ (૨૩ ઓગસ્ટ ––
૨+૩=) સન ૧૭૫૪ માં (૨) સેંટ લઈની બહેન “ઈસાબેલાનો જન્મ સન ૧૨૨૫ માં
+ ૫૩૯ ૧૬મા લુઈની બહેન “ઈસાબેલાને , સન ૧૭૬૪ માં