________________
૧૦
દર્શાવે છે એટલે કે આપણે આ દુનિયામાં કયું કાય કરવા માટે નિર્માયા છીએ તે નક્કી કરે છે. આ અંક જીવનના ધ્યેય કે મિશનને પૂરું કરવા માટેના જીવનપથ પણ સૂચવે છે, એટલે કે જ્યા માગે. કઈ રીતે આપણે આપણુ જીન વ્યતીત કરીશુ તે બતાવે છે. દરેક વ્યક્તિને માટે તેના જન્મ દિવસથી જ તેના જીવનપથ નક્કી થઈ જાય છે અને તેથી આ ક જીવનભર સ્થિર, સ્થાયી અને મુખ્ય બની રહે છે. કેટલાકના મતે આ એક વ્યક્તિના ૮૧મા વર્ષ પછી વધુ અસરકારક બને છે. નીચે જીવનપથ કેવી રીતે કાઢી શકાય તેનાં ઉદાહરણેા આપ્યાં છે.
(૧) ગ્રેટ બ્રિટન મુખ્ય પ્રધાન શ્રી વિ’સ્ટન ચર્ચિલની જન્મ તારીખ ૩૦-૧૧-૧૮૭૪ હતી.
તેમના જન્મપથ કે જીવનપથ ૩+૦+૧×૧+૧+૮+૭+૪ =૨૫=૭ થાય છે.
(૨) ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ તારીખ ૨-૧૦-૧૯૦૪ હતી. તેમના જીવનપથ ૨+૧-૦+૧+૯+૦+૪=૧૭=૮ થાય છે.
(૩) એટાલ્ફ હિટલરની જન્મ તારીખ ૨૦-૪-૧૮૮૯ હતી. તેથી તેના જીવનપથ ર+૦+૪+૧+૮+૮+૯=૩૨ =૫ થાય છે.
(૪) અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુલામાના તારસુહાર અબ્રાહમ લિંકનની જન્મ તારીખ ૧૨-૨-૧૮૦૯ હતી. તેમના જીવનપથ ૧+૨+૧+૮+૦+¢=૨૩=૫ થાય છે,