________________
( ૩ ) મની કન્યા ઉપર થઈ છતાં તેનો સ્વયંવર ર હતો. તેવા સમયમાં તે મંડપમાં દશરથ તથા જનક પણ જઈ પહેતા. ત્યાં બેઠેલા હરિવહન પ્રમુખ રાજાઓમાં, કમલેમાં જેમ હંસ શેભે તેમ એકજ આસન ઉસર બેઠેલા જનક તથા દશરથ એ બેઉ ભવા લાગ્યા. એટલામાં રત્નાલંકારે કરી ભુષીત તથા સર્વ કન્યાઓમાં રત્નભુત, એવી કોઈ નામની કન્યા પોતાની સખીના ખાંબા ઉપર હાથ રાખીને તે સ્વયંવર મંડપમાં આવી. પછી એક કેરેથી રા જાઓને જોતી જોતી તેણે ચાલવાનો આરંભ કરો. તે જેમ ચંદ્રમા નક્ષત્ર નું ઉલંઘન કરે, તેમ પોતાની સખીએ બતાવેલા સર્વ રાજાઓનું ઉલંઘન ક રીને ગંગા નદી જેમ સાગરમાં આવી ભળે તેમ તે દશરથ રાજા પાસે આવી ઉભી રહી, અને સમુદ્રમાં મુકેલા નાગરવાળા વહાણની પઠે અડિંગ થઈ ગઈ. તે વખતે આગ ઉપર રોમાંચ ઉભાં થયાં. પછી તે કૈકઈએ પોતાની ભુજારૂપ લતાવડે વરમાળા દશરથ રાજાના ગળામાં ઘાલી. એવા મશંગે સભામાં બેઠેલા બીજાનું મહત્વ સહન ન કરનારા હરિવાહનાદિક અભિમાની રાજા કોપાગ્નિએ કરીને લાલ થયા થકા બોલવા લાગ્યા. આ દરિદ્રી કોઈ પટના વેષને ધારણ કરીને આવેલા ઘુતારામાં શું જોઈને કોઈ એને પરણી ? એ ની પાસેથી કન્યાને અમે ઝુટવી લઈશું તો પછી એ શું કરનાર છે? એવી રી તે ગુસ્સામાં આવીને પોતાના સ્થાનક ઉપરથી ઉડીને યુદ્ધ કરવાની તૈયારી કરવા લાગ્યા. એ વાતની ખબર પડતાં જ શુભમતિ રાજાની સાથે મસલત ક. રીને ચતુરંગ સેન્ચ સહિત યુદ્ધ કરવાને દશરથ રાજા તઇયાર થયો. તે વખતે પાસે આવેલી કઈને કહેવા લાગ્યો. હે પ્રિયા, આ શતરૂઓને મારવાને તારે પણ માહારી સહાયતા કરવી જોઈએ. એવું રાજાનુ બોમવું સાંભળીને બહુ તેર કળામાં પુરી, તથા માહાબુદ્ધિમાન, એવી તે કૈકેઈ ત્વરાથી ઘોડાની લગામને હાથમાં ઝાલીને રથ ઉપર ચડી, દશરથ રાજા પણ ધનુષ્ય બાણ હાથમાં લઈને, તથા વેરીઓને શુ સમાન સમજીને રથ ઉપર આરૂઢ થયે થકો હરિવાહનાદિક રાજાઓની સામે કમર કશીને યુદ્ધ કરવાને ઉભા રહ્યા. તે વખતે કે પોતાની કળાના જોરથી તથા મોટી છેલાઇથી સર્વ શતરૂઓમાં પાતાના રથને ફેરવવા લાગી કે જાણે અનેક રૂપ ધારણ કરીને શતરૂઓના અને નક રથની સામે અનેક રથને ઉભું કરયુ હેયની ! એવી રીતે રથની રોજ ના કરવા લાગી. એટલામાં માહા જોશમાં આવીને શીશી, તથા માહા માક્રમી જે દશરથ રાજા તેણે હરિવહન પ્રમુખનાં રથને એક ઘડીમાં નારા છે