________________
*
'
*
'
G.*
-
. '
'
1
.
T
સાતેને વલી રાજ રાજદ અલગ વોરે, તહાં કણને આપણને મનડુ ઉલમેરે સુણ મારા સાહિબ લાલ ગુલાલ સેવકને નયણે નીહાલ, નયણની લીલારે તારી તારરે ૨ શ્રી સીતલ જન મુજ મન મંદીર આવજોરે. સીવ રમણી રશીયા દલમાં લાવરે, પ્રભુજી મારા તારૂ અકલ સ્વરૂપ, તુજથી આ ગમ નહી મન રૂપ, છવડો લલચાણ પ્રભુજીની સુરતેરે ૩ નવું ધનુષ પ્રમા શેરે નંદા માતને, શ્રીવછ લંછનરે દઢરથ તાતારે. પ્રભુ મારા અવધારો ગુ ણ ગેહ છનછ તુજશુ મુજ મન નહ; નેહલડાની વાતુર રાજંદ દેહલી રે ૪ વીનતડી સાંભળીને સામુ ભાલજોરે, ભવ ભવના પાતકરે અલગ ટાલ જરે, પ્રભુ તુમે છે ગરીબ નવાજ શ્રી ગુરૂ સુમતીવીજે કવીરાજ; બાલક છે વકને લેખે આણજોરે.
*
.*
અથ શ્રી શ્રીયાંસ જીન સ્તવન.
~
~
~~
~
~
~
વીજલ વોલાવા હુ ગઈ કાંઈ ઉભી સેરી વીચ વીજલ વાલમા એ દે. સી– તારક બીરૂદ સુણી કરી હુ આવી ઉભે દરબાર. શ્રી શ્રેયાંસ સાહિબા પ્રભુ તણે તાણ ન કરુએ, મુજ ઉતારો પાર શ્રી. ૧ કલાદીક દુષણ દા ખતા,દાતારપણું કિમ થાય, શ્રી જેવિણ અવલંબન તારીએ, તો જગ સ ઘળો જસ ગાય શ્રી. ૨ બાળકને સમજાવવા, કહેશે ભૂલામણી વાત, શ્રી પણ હક કીધો મુકીશ નહી. વીણ તારે ત્રીભુવન તાત, શ્રી. ૩ જો મન તા રણપુએ છે, તે ઢીલ તણું શું કામ શ્રી. ૪ તુજ દરશણથી તાહરો હું ક હેવા જગ માહે શ્રી. હવે મુજ કુણ લોપી શકે. બળીયાની ઝાલી બાંહ શ્રી ૫ વીનુ કુમર વાલેશરૂ; પ્રભુ સિહપુરીનો રાય શ્રીટ લાખ ચોરાશી વ રસનુ. પ્રભુ પાળ્યું પુરણ આય શ્રી ૬ ધનુષ એશી તણું શોભતુ. ખડગી લંછન જગદીશ શ્રી હર્ષ ધરીને વીનવુ શ્રી સુમતીવિજે કવી સીશ શ્રી૭.
~~
~
~
-
~
અંધ શ્રી વાસુપુજ જીન સ્તવન નંદ વાણીયાની દશા–શ્રી વસુjજ નરાંદના નંદન જન નયણ
~