SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ - - - જે યશને સહ તે રૂપી ક્ષીર સમુદ્ર તે સજજન પંડીત વણવ રૂપી એ કે રૂએ કરીને મળ્યા તેથી પ્રગટયું જે ફણ તેને ઉજવળનો ચંદ્રમા થયો વળી તેને વલોવતાં જે છાંટા ઉડ્યા તેના તારામંડળ થયા તથા કૈલાસાદીક પર્વત થ યા એ રીતે ગ્રંથના જસ સલીલા કરીને પસર. ૧૦ છે . કવીના કાવ્ય દેખીને અમૃત હારયુ એમ વિચારીને દેવતાઓ સદાય અગ્રત પીવાની શંકા ધરતા થકા ખેદ ધરે છે શા માટે શ મદુ સુકોમળ છે હદય હનુ એહવા જે સજજન તેમસ્તક ધુણવી કરીને જે સર્વને ઉપભોગ્ય પણ પસરતુ એવું તે કવીની કિરતી રૂપ અમૃતનુ પુર તથા જેને નિરંતર રક્ષારૂપ ઢાંકણું અત્યંતપણે દીધુ છે તેને જાણુંને દેખીને હસીને હરખ પામે છે ૧૧ ' રૂડા નય રૂપ માટી વડે કવીશ્વર રૂપીયા જે કુભાર તે લોકરૂપ ઘડે નિ પજાવે પછે જેમ કુભાર તે ઘટને પરીચય તે હાથે ઝાલી ટપણે સમારી તડકે મુકે તેમ લોક ઘટને પરીચય વિચારીને પદ અક્ષર આઘા પાછા હોય તેને સ મારે એવી રીતે તડકે મુકે પછે પંડીતને દેખાડી પરીપક કરે તે જાણે નીમાડે ટખાડે હવે દુરજન જાણે જે પંડીત છે તેથી માહોરા ગુણ હરણ થશે એમ ખબતે થકો પંડીતની જડેલી કળામાં ૨ષ કાઢવાની દ્રષ્ટી રૂપ આગમની જવાળા ની શ્રેણી તેણે કરી વિકરાળ એવી પિતાની નજર રૂપ અગ્ની વળી તે દુરજન નાં જે વચન તે જાણીએ નિદ્દારૂપ અગ્નિની જવાળા તેણે કરી ઘડેલી છભા તે બેહુ અગ્નીના વચમાં ગ્રંથરૂપ ઘડે મુકીને પાકો કરે છે અને નીમાડાની રાખ થાય તે ઘટ મુલ પોસાય છે કે ૧૨ લડી અને દ્રાખના રસના સમુહ સરખુ કવીનું વચન છે પણ દુરજ ન રૂપીયે અગ્નીનો જે યંત્ર છે તે મધે નાના પ્રકારના દ્રવ્યના યોગ થકી રૂડી રીતે ગુણ પુષ્ટીને પામતુ એહવુ કવીનું જે વચન તે તાજી મદીરાપણાને પામે છે તે મદીરાને હર્ષ કરી સજન પુરૂષ પાન કરીને રૂદયમાં હર ધરે છે તેરી બે આંખે ધુમાયમાન થાય છે સવા ઇરછાએ હર્ષના કલોલથી પણ લેકના ભવાઈ પામીને નાચે છે ગાય છે ૧૩ છે . |- અમર ગ્રંથ નવે છે તે પણ માહા ગુણવંત જ સજજન તેના પ્ર- 1
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy